*🎈 ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી બિનસચિવાલય કલાર્કની 3500 જગ્યાઓ માટે 10.50 લાખ ઉમેદવારો મેદાનમાં.*
*#GSSSB & #EXAM & #NOTICE*

*➡️ ઓફિસ આસિસ્ટન્ટ અને બિનસચિવાલય કલાર્ક માટે 12 લાખથી પણ વધારે અરજીઓ આવી હતી.*

*➡️ 20 ઓક્ટોબરે 33 જિલ્લાઓમાં પરીક્ષા લેવામાં આવશે.*

*➡️ 500 જગ્યા વધારીને કુલ સંખ્યા 3500 કરાઈ.*