🎈 ચંદ્રયાન-2 / રાત્રે 1:51 વાગ્યે ચંદ્રથી માત્ર 2.1 કિમી ઉપર ચંદ્રયાનનો સંપર્ક તૂટ્યો.



.
➡️ ચંદ્રના સૌથી મુશ્કેલ દક્ષિણી ધ્રુવ પર ઈતિહાસ રચવાથી 69 સેકન્ડ દૂર હતું ભારત.
.
➡️ ચંદ્રની કક્ષામાં રહેલું ઓર્બિટર એક વર્ષ સુધી ચંદ્ર વિશે માહિતી આપતું રહેશે.
.
➡️ નાસાના ડેપ્યુટી ચીફ જેમ્સ મોરહાર્ડે કહ્યું- હું બસ એટલું જ કહીશ કે આ વિશ્વ માટે મોટું પગલું હોત.
.
➡️ ભારત ચંદ્ર પર ઊતરનાર ચોથો દેશ હોત, ચંદ્ર પર રોબોટિક રોવર ચલાવનારો ત્રીજો દેશ હોત.
.
➡️ ઈઝરાયલે પણ ચાલુ વર્ષે 11 એપ્રિલે દક્ષિણ ધ્રુવ પર લેન્ડિગનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.