🌾🌾પ્રાકૃતિક ખેતી કરી જીવન અને જમીનને બચાવો....

પ્રાકૃતિક ખેતી અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સિદ્ધપુર ગામના ખેડૂત દિનેશભાઈ માત્ર 10 વીઘા જમીનમાં કરી રહ્યા છે નફાકારક ખેતી.


આપ પણ સરકારની યોજનાઓનો લાભ લઇ બની શકો છો સમૃદ્ધ.